માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા
વડોદરા,માંજલપુર અલવા નાકા એવન્યુ કોમ્પલેક્સના પાંચમા માળે જુગાર રમવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ પાડતા આઠ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. માંજલપુર પોલીસે જુગારીઓ પાસેથી રોકડા, ૭ મોબાઇલ મળી…
ભાભર એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું
આજે તારીખ 14-10-2025 ના રોજ ભાભર એ પી એમ સી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિમેળાનું આયોજન કરેલ હતું જેમાં અધ્યક્ષ સ્થાને APMC ચેરમેન ગગાભાઇ ઠાકોર હાજર રહ્યા તથા પૂર્વ…
વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી
Vadodara Crime : વડોદરાના અકોટા ડીમાર્ટની સામે વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં મારામારી કરી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જેથી પોલીસે વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે…
સાંતલપુરના બાબરા ગામે નિલગાયના શિકારની ઘટના સામે આવતા ચકચાર : વન વિભાગે તપાસ શરૂ કરી
ઘાસચારા વચ્ચેથી નિલગાયનો શિકાર કરાયેલ મૃતદેહ મળતા વન વિભાગ હરકતમાં, ગ્રામજનોની માંગ — “વહેલી તકે આરોપીઓને પકડો” પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના બાબરા ગામની સીમમાં રેવન્યુ જમીન પર નિલગાયનો શિકાર કરાયેલ…
દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ:કતાર એરવેઝની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં સુરક્ષિત રીતે લેન્ડ કરાઈ
અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.…
કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025 ની વારાહી એપીએમસી માં ઉજવણી
પાટણ જિલ્લાના વારાહી એપીએમસીમાં રવિ કૃષિ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં આ પ્રસંગમાં શ્રી હેતલબેન વી ઠાકોર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ ભારતીબેન ડી ચૌધરી ચેરમેન મહિલા અને…
દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે
Surat News: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત તરફ જતાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરી…
