આજે તારીખ 14-10-2025 ના રોજ ભાભર એ પી એમ સી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિમેળાનું આયોજન કરેલ હતું

જેમાં અધ્યક્ષ સ્થાને APMC ચેરમેન ગગાભાઇ ઠાકોર હાજર રહ્યા તથા પૂર્વ પ્રમુખ અમથુજી ઠાકોર,મહામંત્રી મહેશભાઈ ચૌધરી,મહામંત્રી મફાબાઇ ઠાકોર,એટવિટી સભ્ય રાજુભાઈ ચૌધરી,બાલુભા રાઠોડ નગરપાલિકા પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ શહેર પ્રમુખ,ભરતભાઈ કાપડી પ્રમુખ રણછોડભાઇ ચૌધરી બનાસબેંક ડિરેક્ટરશ્રી,રાણાભાઇ ચૌધરી પ્રમુખ બક્ષીપંચ મોરચો તથા આર. એફ ચૌધરી કૃષિ વૈજ્ઞાનિક દાંતીવાડા ,આશાબેન પ્રજાપતિ મદદનીશ ખેતીનિયામક તથા તાલુકા પંચાયતના સ્ટાફ તથા વિસ્તરણ અધિકારી તથા ગ્રામસેવક હાજર રહ્યા
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
