પાટણ જિલ્લાના વારાહી એપીએમસીમાં રવિ કૃષિ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી

જેમાં આ પ્રસંગમાં શ્રી હેતલબેન વી ઠાકોર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ ભારતીબેન ડી ચૌધરી ચેરમેન મહિલા અને બાળ વિકાસ ભેમાભાઈ એમ ચૌધરી ચેરમેન એપીએમસી વારાહી શ્રીમતી કંકુબેન એલ પરમાર પ્રમુખશ્રી તાલુકા પંચાયત સાંતલપુર તથા મામલતદાર સાહેબ શ્રી વારાહી સરપંચ શ્રી વારાહી તથા બોહડી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા એપીએમસી ખાતે 10 સ્ટોલ પર લગાવવામાં આવ્યા હતા જે ખેતી લગતા સાધનો દવા જે ખેડૂતને ઉપયોગી બને તેના વિશે માહિતગાર કર્યા હતા અને એ સાથે લાભાર્થી ખેડૂત મિત્રોને ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગમાં બહેનો પણ બોહડી સંખ્યામાં હાજર રહી હતી અને ખેતી વિશે પ્રાકૃતિક ખેતી ના ફાયદા ની લોકોને સમજ આપી હતી

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!