Vadodara Crime : વડોદરાના અકોટા ડીમાર્ટની સામે વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં મારામારી કરી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જેથી પોલીસે વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી માફી મંગાવીને ફરી તેમના પુત્ર આવી ભૂલ ન કરે તેની બાહેંધરી પણ લેવડાવી હતી.

વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમીશ્નર ડૉ.લીના પાટીલ તરફથી તાજેતરમાં દીવાળી જેવા તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી રાખવા સુચના કરાઈ  હતી.

 

 

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!