વિકાસ સપ્તાહ-૨૦૨૫ : જન વિશ્વાસ, સેવા અને સમર્પણની ઉજવણી
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા”નું સામૂહિક પઠન કરી ‘વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ લીધો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી…
તોડબાજી કરતો દીર્ઘાયુ વ્યાસ હાજર નહીં થાય તો ભાગેડૂ જાહેર કરાશે
અમદાવાદ,મંગળવાર દસ લાખ રૃપિયાની તોડબાજી પ્રકરણમાં દીર્ઘાયુ વ્યાસ સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યા બાદ એક પછી એક કારસ્તાન બહાર આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ધરપકડ કરવા ઘરે ગઈ ત્યારે…
સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરથી 11 ટીમો ઉતરી પડી : કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓના નાણાંકીય વ્યવહારોની ઉંડાણથી તપાસ : મોટા પાયે કરચોરી બહાર આવે તેવી સંભાવના સાવરકુંડલા, : સાવરકુંડલા શહેરમાં જીએસટી વિભાગની…
સાસણ સફારી પાર્કમાં આજથી કરો સિંહ દર્શન:એક સપ્તાહ વહેલો ખુલ્લો મુકાયો, જાણો ટાઇમિંગથી લઈ સફારી વ્હીકલના ચાર્જીસ સહિતની વિગત
એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લો મુકવામાં આવે છે તેને…
સિધ્ધપુર ખળી સર્કલ નજીકથી ગે.કા. અને બિનઅધિકૃત રીતે માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૮ર૦ ગ્રામ તથા મોબાઇલ નંગ-૧ સાથે કુલ કિં.રૂ.૨૩,૨૦૦/-ના મુદામાલ સાથે ઇસમને પકડી પાડી NDPSનો કેસ શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ,પાટણનાઓએ પાટણ જીલ્લામાં નશામુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઇ જે અનુસંધાને આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડયા સાહેબનાઓની સુચના અને સીધા માર્ગદર્શન…
જન્મના 75 દિવસ બાદ બાળકનો થયો પુનર્જન્મ 790 ગ્રામ સાથે જન્મેલા બાળકને 75 દિવસ તો ICU માં રહેવું પડ્યું !!
ધારપુર મેડિકલ કૉલેજના તબીબોના અથાક પ્રયાસોના અંતે બાળક જીવી ગયું ખાનગી હોસ્પિટલમાં લગભગ 6 થી 7 લાખ ખર્ચે થતી સારવાર પાટણની ધારપુર હોસ્પિટલમાં નિ:શુલ્ક ઉપલબ્ધ બની કુદરતનો ચમત્કાર કહીએ કે…
રાજકોટ-મોરબી રોડ પર અકસ્માતમાં 25 દિવસમાં ચારનાં મોત:બે દિવસ પહેલા બાળકને અડફેટે લઈ કન્ટેનર પાછળ ટ્રક ઘૂસાડી દેનાર ચાલકનું મોત
રાજકોટ શહેરના મોરબી રોડ પર બે દિવસ પૂર્વે વેલનાથપરા પુલ પાસે 15 વર્ષીય તરુણને કચડી 2 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી બેડી ચોક પાસે એક કન્ટેનર સાથે અથડાવ્યું હતું.…
