Bhabhar : બનાસકાંઠાના ભાભર ખાતે રાજ્ય સરકાર ના આદેશ અનુસાર નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું. Bahbahr News
તા.૦૩/૦૯/૨૦૨૫ થી ૧૭/૦૯/૨૦૨૫ સુધી આ ડ્રાઇવ નું આયોજન રાખેલ છે જે અનુસંધાને તા.20/09/2025 ના રોજ Sp પ્રશાંત સુંબે સર તેમજ ભાભર PI એસ.ડી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ આ ઝુંબેશ વાવ સર્કલ…
બેચરાજી વીધાનસભા ના ભેસાણા ગામ માં આમ આદમી પાર્ટીના દ્વારા ગુજરાત જોડો જનસભા આયોજન કરવામાં આવ્યું
સભા સંબોધતા – આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી આમ આદમી પાર્ટી પ્રદેશ સહ સંગઠન મંત્રી અશોકજી ઠાકોર મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા પ્રદેશ નેતા ગૌરીબેન દેસાઈ સહિત…
ગુજરાત રાજ્યના હોદેદારોની હાજરીમાં પાટણ જિલ્લાની ખાનગી શાળાઓના ફેડરેશનની થયેલ ઉષ્માભેર શરૂઆત..
તારીખ:20-09-2025 ના રોજ પાટણ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલકોની એક મિટિંગ ધ ગ્રાન્ડ પિઆનો હોટેલ ખાતે યોજાઈ ગયેલ આ મિટિંગમાં પાટણ શહેર અને તાલુકાના 100 કરતાં વધુ સંચાલકો હાજર રહેલ આ…
નવરાત્રિ પર ભારે વરસાદની શક્યતા:ગુજરાતમાં આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી; અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ, એટલે કે 21થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન…
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત પ્રદેશ દ્વારા ઊંઝામાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
20 સપ્ટેમ્બર -25 ના રોજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત વિનામૂલ્યે હેલ્પ ચેકઅપ કેમ્પ ઊંઝા શહેરના એ.પી.એમ.સી. ના રેનબસેરા માં યોજાયો હતો. કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને આંખોના…
શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ
– વેપારી, બેન્ક કર્મચારીઓ સહિતના પરેશાન થયા – કાળિયાબીડ, જવેલ્સ સર્કલ, નિલમબાગ, આરટીઓ સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિકજામ ભાવનગર : ભાવનગર શહેરમાં આજે શનિવારે વડાપ્રધાનના કાર્યક્રમના પગલે મોટાભાગના રોડ બંધ કરવામાં…
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો…
