Radhanpur : રાધનપુર નગરપાલિકા વોર્ડ-૧ ઝમઝમ સોસાયટીમાં પાણી ભરાયા, રહીશો મુશ્કેલીમાં – કોંગ્રેસ આગેવાનો એ તંત્રને ચેતવ્યા. Radhanpur News
રાધનપુર શહેરના વોર્ડ-૧ હેઠળ આવતી ઝમઝમ સોસાયટીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી છેલ્લા બે દિવસથી રહીશો પરેશાન છે. સોસાયટીના દરેક ઘરમાં વરસાદી પાણી સાથે નજીકની નહેર તથા તળાવનું પાણી…
Santalpur : સાંતલપુરમાં ભારે વરસાદ વચ્ચે ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર સેવા કાર્યમાં અગ્રેસર. Santalpur News
સાંતલપુર : છેલ્લા બે દિવસથી સાંતલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક…
Patan : પાટણ જિલ્લામાં વરસાદી ત્રાટક – રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં મોટું નુકસાન. Patan News
સરકાર સમક્ષ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી પાટણ : છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા મોસાળધાર વરસાદને કારણે પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અનેક ગામો પૂર જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે.…
Baanaskatha : બનાસકાંઠા પોલીસે કુદરતી આફતોમાં આપી માનવતાની સેવા. Banaskatha News
જિલ્લાવાસીઓએ ગુજરાત પોલીસને આપ્યો સેલ્યુટ – વંદન – અભિનંદન બનાસકાંઠા: જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોમાં લોકોના જીવ બચાવવા બનાસકાંઠા પોલીસ તંત્ર આગળ આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં…
Radhanpur : રાધનપુર કૉલેજમાં આત્મહત્યા નિવારણ દિવસ યોજાયો. Radhanpur News
હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવણી આર્ટ્સ ઍન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કૉમર્સ કૉલેજ, રાધનપુરમાં કોલેજના પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ માર્ગદર્શન હેઠળ તા. 10/09/2025…
Patan : ભારત ગેસ કંપનીના બાટલામાંથી ગેરકાયદેસર રીફીલીંગ કરી રાંધણ ગેસની ચોરી કરતા ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ. Patan News
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓ તરફથી મળેલ સુચના અનુસાર એસ.ઓ.જી. પો.ઇન્સ.જે.જી.સોલંકીનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ પાટણ…
‘ભાઈને એવો પ્રેમ હતો કે ભાભીને 50 મંગળસૂત્ર અપાવ્યાં હતાં’:’એકબીજાની આંખમાં જોઈને સમજી જતા’, બહેન ધ્રુસકે ધ્રુસકે રડી, અમદાવાદમાં કરંટથી દંપતીના મોતથી પરિવાર આઘાતમાં
‘મારો ભાઈ મારા કરતા નાનો હતો પણ હું ના બોલું તો પણ એને ખબર પડી જતી હતી અને મારી અંકિતા ફૂલ જેવી હતી પણ મને એની સાથે વધારે રહેવા મળ્યું…
