Rapar : રાપર તેમજ ભચાઉ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં થયેલ ભારે વરસાદના લીધે લોકો,ખેડુતોને થયેલ નુકશાની અંગેનું પૂરતું વળતર આપી રાહત આપવા રાપર પૂર્વ ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી. Rapar News
બંગાળની ખાડીમાં ઉદભવેલા ડીપ ડીપ્રેશનની મુખ્ય બિંદુ રાપર તાલુકામાં થતા રણ કાંઠે રણ દરિયામાં પરિવર્તિત થયું હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતા.ઉપરાંત મોટા ભાગના વિસ્તારમાં રોડ રસ્તાઓ , તળાવો ,…
Radhanpur : રાધનપુર કોલેજમાં બ્યુટી પાર્લર અને ચોકલેટ મેકિંગ વર્કશોપનો (એડ ઓન કોર્સ)સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. Radhanpur News
હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ટી.એ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુર દ્વારા બ્યુટી પાર્લર, ચોકલેટ મેકિંગના ૫ દિવસનો સમાપન અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ કોલેજના પ્રિ.ડૉ.સી.એમ. ઠક્કરના અધ્યક્ષ…
Santalpur : સાંતલપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 20 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. Santalpur News
સાંતલપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખા તાલુકામાં હાહાકાર મચી ગયો છે. અંદાજે 20 ઈંચ વરસાદ પડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ ભારે વરસાદને…
Santalpur : દાત્રાણા ગામે વીજ તંત્રની બેદરકારીથી જાનહાનિનું જોખમ, એક ભેંશ અને એક પાડી નો ભોગ લેવાયો. Santalpur News
સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. બપોરે લગભગ 3 વાગ્યે ગામના બસ સ્ટેન્ડ નજીક વીજ પુરવઠાની લાઈનનો જીવંત તાર તૂટી પડ્યો હતો. ઘટના બાદ ગામના સરપંચ…
આજે સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનું ‘ગુજરાત શિક્ષણ બચાવો’ આંદોલન:રાજ્યમાં શિક્ષણના ખાનગીકરણ, ભ્રષ્ટાચાર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો યુનિ.માં ધરણા પર બેસશે, 10 વર્ષથી શિક્ષકોની ભરતી ન થયાના આક્ષેપ
ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે “ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન”ની આજથી (9 સપ્ટેમ્બરે) શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં બપોરે 12થી…
Kachh : કચ્છમાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક: સુરક્ષા માટે ચુસ્ત પગલાં, NDRF-SDRF તૈનાત. Kachh News
કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત સક્રિય…
Santalpur : સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટની મુલાકાત. Santalpur News
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ…
