Patan : પાટણ જીલ્લામાં નંબર પ્લેટ વિનાના તથા ડાર્ક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ અસરકારક કામગીરી કરતી પાટણ જીલ્લા પોલીસ. Patan News
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓ તરફથી આપેલ નંબર પ્લેટ વિનાના તેમજ ડાર્ક ફિલ્મ વાળા વાહનો વિરુધ્ધ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન શ્રી કે.કે.પંડયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, સિધ્ધપુર વિભાગ તથા…
