Kachh : કચ્છના રાપર-ભચાઉમાં તોફાની પવન સાથે ભારે વરસાદ, ખડીર વિસ્તારમાં આકાશી વીજળીથી ઘેટાંના મોત. Kachh News
કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે. રાપર અને ભચાઉ તાલુકામાં મંગળવારે તોફાની પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખડીર વિસ્તારના ખારોડા ગામે આકાશી વીજળી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.…
