ખરેખર તો શિક્ષણ માટે આપણે કંઈક કરી શકીએ જરૂરીયાત હોય એવા વિધાર્થીઓ ને આર્થીક મદદ કરી શકીએ તો સાવિત્રી બાઈ ફુલે ને આજે શિક્ષક દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે

સમગ્ર આયોજન માલી સમાજ રાપરના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ માલીના નેજાં હેઠળ આયોજન કરવામાં આવ્યું


આ પ્રસંગે અરવિંદભાઈ માલી, મુકુંદભાઈ માલી, હાર્દિકભાઈ માલી, અલ્પેશભાઈ માલી, રામજીભાઈ માલી, ભગવાનજીભાઈ માલી,વિનોદભાઈ માલી,રતનભાઇ માલી, દિનેશભાઈ માલી, કાંતિભાઈ માલી, શામજીભાઈ માલી,નરેન્દ્રભાઈ માલી, નવિનભાઈ, નરેશભાઈ માલી વિગેરે હાજર રહ્યા હતા તેવું રાપર માલી સમાજના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ યાદીમાં જણાવ્યું હતું
The Gujarat Live News રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ
