અગિયાણા ગામમાં મનરેગા યોજનાના કામોમાં ગેરરીતિના આક્ષેપો, તપાસની ઉઠી પ્રબળ માંગ
રાધનપુર તાલુકાના અગિયાણા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ…
