રાધનપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા…
