નવરાત્રિના કાઉન્ટડાઉન વચ્ચે અમદાવાદના યુવાધન અને ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. ફેવરિટ સિંગર્સના તાલે ઝૂમવા, રોજ નવા વેન્યુ પર ગરબા રમવા અને હજારો રૂપિયાના ટ્રેન્ડી આઉટફિટ્સ-જ્વેલરી સાથે ફોટોશૂટ અને રીલ્સ બનાવવા માટે ગરબા લવર્સ સંપૂર્ણ સજ્જ બન્યા છે. બસ, આ વખતે મેઘરાજા ખમૈયા કરે એવી આશા સાથે શહેરમાં ગરબા રમવા થનગનતા અમદાવાદીઓએ નવરાત્રિ માટે કેટલી અને કેવી-કેવી શોપિંગ કરી છે એવું પૂછતા તેઓએ દિવ્ય ભાસ્કરને શું જવાબ આપ્યા. જાણવા માટે ઉપરની તસવીર ક્લિક કરો.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!