નડિયા ગામ માં 8 બાળકો નાહવા જતાં 4 પાછા આવ્યા નથી…

રણમલપુરા માં પણ 3 બાળકો નાહવા જતા ડૂબી ગયેલ છે…

તો મહેરબાની કરી ને કોઈ આવા વરસાદ ના પાણી માં જશો નહીં…

આવા બનાવ થી માનવ મૃત્યુ થવાની સંભાવના રહે છે…

દરેક ગામ માં આ સૂચના પહોંચી જવા વિનંતિ છે.

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!