આ સિદ્ધિના લીધે તેમણે આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ‘શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી’ શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું;

પશુપાલનની તમામ કામગીરીમાં તેમના પરિવારના સભ્યો પણ સક્રિયપણે સહયોગ આપીને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપી રહ્યા છે…
ગુજરાતની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર, રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત…
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
