પાટણ જિલ્લાના ઝઝામ આજરોજ સાંજના પાંચ વાગ્યાના આશરે ટ્રક નંબર GJ 31 T 1152 સરકારી ઘાસચારો ખાલી કરવા ગાડી માલિક મહેન્દ્રભાઈ રામાભાઈ વણકર અને ખલાસી અરવિંદભાઈ માનસિંગભાઈ ઉંમર વર્ષ 35 રહેવાસી ટુવા ટીંબી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ આ બંને ગોધરાથી ઘાસચારો ભરી પહેલા વારાહી અને વારાહી થી ઝ્ઝામ ગામે ઘાસચારો ખાલી કરવા આવેલ હતા ત્યારે ગાડી ઉપર ઉભેલ ખલાસી વીજ વાયરને અડકી જતા કરંટ લાગવાથી ગંભીર ઈજા પામેલ હતા ત્યારે ગામના સરપંચ અને ટ્રક ડ્રાઇવર તેઓને વારાહી સીએચસી ખાતે લઈ આવેલ ત્યારે હાજર તબીબે તેઓને મૂર્ત જાહેર કરેલ અને સાતલપુર પોલીસને જાણ થતા પોલીસ પણ વારાહી સીએચસી ખાતે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
