આજે તા. 2 ઓક્ટોબરના રોજ ઊંઝા શહેર ખાતે લાલ બાહદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ, ગાંધીજીને સુતરની આંટીથી સન્માનિત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન ખાતે સફાઈ ખાદી ખરીદી જેવા કાર્યક્રમો યોજાયા.

જેમાં ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી નીલેશભાઈ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી, સંજયભાઈ રાવળ, ઊંઝા તાલુકા પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ તેમજ રાકેશભાઈ જે. પી. અલ્કેશભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને સાથી કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
