અમરેલી આંબેડકર હોલ માં મહેમાન શ્રી ની હાજરી માં યોજાઈ ગયેલ,, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, મુખ્ય મહેમાન શ્રી મનીષભાઈ સંઘાણી તેમજ કેતનભાઇ સોની નીલકંઠ જવેલર્સ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં હોદેદારો દ્વારા કરવામાં આવ્યું,,

સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વિજય સિહ પરમાર તથા ઉપપ્રમુખશ્રીજીતુભાઈ શિંગાળાકરેલ,, સંસ્થાનો પરિચય મંત્રી શ્રી હરેશભાઈ ગંગલ તથા મનસુખભાઈ કનેજિયા સૌરાષ્ટ્ર જ્હોન પ્રભારી તથા મહેશભાઈ ગઢીયા તથા ગુણવંતરાય બગડા તથા લક્ષ્મણભાઈ સોલંકી તથા મુન્નાભાઈ રાઠોડ તથારોહિતભાઈ વાળા તથા માલણકા દીપકભાઈ તથા વશરામભાઈ ચાવડા તથાદિવ્યરાજસિંહ જાડેજા જામનગર મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન ટાક તથા વેદુકાનબેનકાનપરિયા તથા રસીલાબેન કનેજિયાદિવ્યાંગ ભાઈઓ અને બહેનો અને આખા કાર્યક્રમની એન્કરિંગ કરતા બંને સાથીમિત્રો એવા શાંતિલાલ હિરપરા તથા મહેશભાઈ વઘાસિયા તથા અમારા સભ્યશ્રીઓ ઘેલાભાઈ ડેર લલીતભાઈ તથા ઝાલાભાઇ તથા મધુભાઈ લાઠીયા તથા પ્રતાપભાઈ પાભર તેમજ પત્રકાર સુધીરભાઈ રાણપુરા મિત્રો અને સર્વ નામી અનામી સાથીમિત્રો આ કાર્યક્રમમાં જે સાથી મિત્રોએ સાથ અને સહકાર આપ્યો તેમનો અને તેમજ બહારથી આવેલ સંસ્થાના હોદ્દેદારો એમએમ ખોખર તથા પ્રવીણભાઈ સોલંકી તથા પ્રકાશભાઈ સિંધવ આ સાથી મિત્રોનો પણ ખુબ ખુબ આભાર અને આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેના ભોજન ના દાતાશ્રી કેતનભાઇ સોની નીલકંઠ જ્વેલર્સ તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં જે દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે હર હંમેશ નાના મોટા કાર્યક્રમમાં અમને સાથ અને સહકાર આપશો તેવી આશા રાખીએ છીએ જય દિવ્યાંગ અને મિત્રો સેલે ખાસ નોંધ લેવા જેવી બાબત લખી રહ્યો છું આ દિવ્યાંગ જીવનસાથી પરિચય મેળાની અંદર ચાર જોડકા ટૂંક જ સમયમાં લગ્ન જીવનસાથી તરીકે જોડાવાના પણ છે આ અમારા માટે મોટી ખુશીની વાત છે

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!