ત્યારબાદ તમામ ભાટસણાપરિવાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યો આજુબાજુ ગામની તથા માનવ મહેરામણ મહાકાળી માતાના દર્શન ને ઉમટ્યા ત્યારબાદ તેમને દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ બડે ધામધૂમથી યોજાયો

The Gujarat Live News
