ત્યાં અવારનવાર આવા નાના મોટા એકસિડેન્ટ થતા રહે છે ફોરેસ્ટ વિભાગ તેમજ આર &બી વિભાગ ને પણ વારંવાર જાન કરવા છતાં આનો કોઈ જ઼ ઉકેલ લાવતા નથી કેમ કે વળાંક માં કોઈ સાધન સામે થી આવતું હોય તો દેખાતું નથી જેના કારણે આવા દ્રશ્યો સર્જાય છે. ગામ લોકો હવે ત્રાસી ગયા છે

જો એના માટે કોઈ પગલાં લેવા માં નહિ આવે તો મોટી જાન હાનિ થશે એવુ સાંતોલ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શ્રી મહેન્દ્રભાઈ નું કેહવું થાય છે
The Gujarat Live News અહેવાલ નિલેષભાઈ શર્મા સાબરકાંઠા
