પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટ યાર્ડ ખાતે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવની ઉપસ્થિતિની અંદર સાતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઇ હતી

જેની અંદર તમામ લોકો ભારતીય દેશની બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરે તે બાબતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગામડે ગામડે અને ઘરે ઘરે વાત પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી કે આપણા દેશની વસ્તુ બનતી તમામ વસ્તુઓ આપણા દેશના નાગરિકો વાપરે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
The Gujarat Live News
