Salangpur Hanumanji Temple : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (20 ઓક્ટોબર) ના રોજ કાળી ચૌદશના પાવન પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાન દેવતાના વિશેષ પૂજન અને દર્શનનો લાભ લેવા માટે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. દાદાને આ દિવસે રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો, જે દર્શનીય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સમૂહ મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!