મોરલધામના ભુવાજી સી એન પ્રજાપતિ દ્વારા દરેક સમાજના ધર્મ પ્રેમી જનતાને દિવાળી અને નૂતન વર્ષ ની શુભકામના પાઠવવામાં આવી સધીમાનુ રજવાડું મોરલધામ આવનાર વર્ષ સર્વ માટે સુખદાય નીવડે તેવી ભુવાજી દ્વારા માતા સધીમાને પ્રાર્થના કરવામાં આવી જ્યારે અમુક લોકો દ્વારા ખોટા વિરોધ કરવામાં આવે છે ત્યારે વિરોધ એવા જ વ્યક્તિઓનો થાય છે જે ધર્મના નામે ચાલે છે અને સનાતન ધર્મને આગળ લાવવા પ્રયત્ન કરે છે તો ઈર્ષા કરવા વાળા ને પણ માં સધી સદબુદ્ધિ આપે અને તેમની ધર્મ પ્રત્યે આદરભાવ વધે તેવી શુભકામના કરી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
