મૂળ રાધનપુર તાલુકાના ભાડિયા ગામના વતની હાલ રહે ગાંધીધામ પ્રજાપતિ કલ્પેશભાઈ નાથાભાઈ ઉંમર વર્ષ 42 નું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું આ યુવાન ટ્રાવેલ્સના ધંધા સાથે જોડાયેલ હતો વર્ષોથી ગાંધીધામમાં રહી પોતાનો ઘર સંસાર ચલાવી રહ્યો હતો અચાનક હાર્ટ એટેક આવતા યુવાન મોત નું મોત થયું હતું જેના કારણે પ્રજાપતિ સમાજમાં શોખનું મોજું ફેલાયું હતું એના પરિવારની ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી આ યુવાન પર હોય તેનો પરિવાર પણ ભાંગી પડ્યો હતો આજના યુગમાં ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થ અને તેલના કારણે છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં હાર્ટ અટકના બનાવો બની રહ્યા છે તે અતિ ગંભીર બાબત છે તો તંત્ર એ પણ આ ભેળસેળ યુક્ત પદાર્થોનો વેચાણ કરતા વેપારીઓ ઉપર કાયદેસરની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તે હિતાવહ છે
The Gujarat Live News
