ભારતના ઘડવૈયા, લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે GIDC હોલ મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG આયોજિત પતંજલિ યોગ સમિતિના તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ની:શુલ્ક યોગ શિબિર ત્યાર બાદ SPG સર્કલ મોઢેરા ચોકડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઢોલ નગારા નાદ સાથે ફુલહાર વિધિ કરી ભવ્ય પુષ્પાંજલિ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી જુગલજી ઠાકોર, રાજકીય-સામાજિક આગેવાનો, SPG ના આગેવાનો-કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!