ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામની

પતિ અને સાસુ-સસરાએ સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલ

ભાવનગર: ગારિયાધારા તાલુકાના મોટી વાવડી ગામની પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ શારિરીક માનસિક ત્રાસ આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ગારિયાધાર પોલીસ મથકમાં નોંધાઈ છે.

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા મનીષાબેન રાજેશભાઈ વાળાએ ગારિયાધાર પોલીસ મથકમાં પતિ રાજેશ સુરેશભાઈ વાળા, સસરા સુરેશ પુનાભાઈ અને સાસુ જ્યોતિબેન સુરેશભાઈ (તમામ રહે. મોટી વાવડી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!