![]() |
| પ્રતીકાત્મક તસવીર |
Surat News: મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે ખેતરમાં પશુઓ માટે ઘાસચારાની કાપણી કરેલી રહેલા દંપતી પર મધમાખીના ઝુંડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં પતિનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે જ્યારે પત્ની હોસ્પિટલમાં દાખલ છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/surat-news-vagheshwar-village-farmer-couple-bees-71892023838.html |
