
Jamnagar BJP : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઇ ભંડેરીની નિમણૂક કરવામાં આવેલ છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના 16 વોર્ડના સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.
જે પૈકી, વોર્ડ ન. 1-સંજય મકવાણા, વોર્ડ.2-વિજયસિંહ ગોહિલ, વોર્ડ.
