ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ, 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવી રહ્યા છે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામ્યો છે. પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડી રહી છે અને લોકો મોજથી ધૂળેટી રમી રહ્યા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!