
Heatwave Yellow Alert Gujarat: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે, જેના પગલે તંત્ર દ્વારા ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
કયા જિલ્લાઓમાં ક્યારે રહેશે અસર?
હવામાન વિભાગ અનુસાર, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. સોમવાર (નવમી માર્ચ) રાજકોટ અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી.
