
Major Drug Haul in Ahmedabad Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગને ડ્રગ્સની હેરાફેરી પકડી પાડવામાં આવી છે. ચોરી એપ્રિલ 2026ના રોજ કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક મુસાફરને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા હાઇડ્રોપોનિક ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વિદેશથી હવાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના આ પ્રયાસને કસ્ટમ્સ વિભાગે સતર્કતાથી નિષ્ફળ બનાવ્યો છે.
1 કિલોગ્રામથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો મળ્યો
મળતી માહિતી અનુસાર, ચોથી એપ્રિલની રાત્રે બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ આવેલી વિયેટજેટ એરલાઇન્સની ફ્લાઇટમાંથી એક શખસ ઉતર્યો હતો.
