Ahmedabad RTO Evacuated After Bomb Threat: અમદાવાદમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે અમદાવાદ અને રાજકોટ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ છાવણીમાં ફેરવાયું RTO સંકુલ

ધમકીની જાણ થતાં જ અમદાવાદ RTO સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!