Ahmedabad News: શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઈની બદલીનો ગંજીફો આખરે ચીપાયો છે. અમદાવાદમાં કુલ 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે બહારથી આવેલા 55 PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

વહીવટદારોની કફોડી સ્થિતિ

આ વખતની બદલી પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ રહી છે કે, કમિશનર ઓફિસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!