તાજેતરમાં ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જો કે રહસ્યમય બનેલા આ કેસને લઈ લોકોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. ઢોસાના ખીરાને લઈને દિવ્ય ભાસ્કરે અમદાવાદની ગૃહિણીઓને બહારથી ખીરું ખરીદવું કે નહીં? જો કોઈ ખરીદે તો કેવી તકેદારી રાખવી જોઈએ? જેવા સવાલો કર્યા હતા. આ મામલે શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.
