
વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના નાગરવાડા વિસ્તારમાં આવેલી એમ. ઈ.એસ.હાઇસ્કુલ માં મતદાન દરમિયાન સવારે evm મશીન ખોટકાયુ હતું જેથી15 થી 20 મિનિટ મતદાન મુલતવી રાખવું પડ્યું હતું.
કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આજે ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 14 ના નાગર વાડા વિસ્તારમાં આવેલા એમ.
