પાટણ જિલ્લાના વારાહી ગામમાં નબી સાહેબના 1500 માં જન્મદિવસ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું

આ જુલુસમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાલ મુબારક દિવસની ઉજવણી કરી હતી

The Gujarat Live News ર્રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!