સાતલપુર તાલુકાના ગઢા રામપુરા ગામમાં ખેતરમાં દવા છાંટતી વખતે પડી જતા આધેડનું મોત
સાંતલપુર તાલુકાના ગઢા રામપુરા ગામના ખેડૂત ઠાકોર વેલાભાઈ ભાવાભાઈ ઉંમર વર્ષ 52 આજ સાંજના સુમારે તેમના ખેતરમાં જીરામાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક પડી જતા તેમના પરિવાર…
ગુજરાત એસ.ટી.નું ભાડું 3% વધ્યું, નવા વર્ષે મોંઘવારીનો ડામ:આજ મધરાતથી જ અમલ, જાણો અમદાવાદથી સુરત, રાજકોટ અને વડોદરાનું જૂનું અને નવું ભાડું
ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં…
ભાભર સી.ડી.પી.ઓ વય નિવૃત થતા સત્કાર સમારંભ યોજાયો..
ભાભર આઇ.સી.ડી.એસ વિભાગ માં ફરજ બજાવતા ઈનચાર્જ સી.ડી.પી.ઓ હંસાબેન પંડ્યા જેવો વય નિવૃત્ત થતા આજરોજ બી.આર.સી ભવન ભાભર ના મીટીંગ હોલ માં સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં પધારેલ મહેમાનો નું…
પાટણ જિલ્લામાં બોગસ ‘ઉઘાડ પગા’ ડોક્ટરોનો વધતો ત્રાસ વારાહીના કોરડા ગામેથી એસઓજીની મોટી કાર્યવાહી, બિનડિગ્રીધારી ડોક્ટર ઝડપાયો
ગામે ગામ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો પાટણ જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ગામે ગામ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના સારવાર કરતા ઉઘાડ પગા ડોક્ટરોનો ત્રાસ…
વઢવાણમાં રેશનિંગની દુકાને તંત્રના દરોડાઃ મોડી સાંજ સુધી ચાલી તપાસ
ફરિયાદોને પગલે કાર્યવાહી મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે જથ્થાના રજીસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી સુરેન્દ્રનગર – વઢવાણમાં રેશનિંગની દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો.
પીધેલાઓનો ‘નશો’ ઉતારવા પોલીસ તૈયાર:ગુજરાતનાં મહાનગરોમાં આજે રાત પડતાં જ દિવસ ઊગશે, જાણો, બંધ અને વૈકલ્પિક રસ્તાઓનું લિસ્ટ
2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે 2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના…
બગોદરાની શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડીથી માર માર્યો
બાળકને હાથ પર સોજો આવતા હોસ્પિટલ ખસેડાયો અગાઉ પણ શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીઓને માર માર્યો હતો ઃ શિક્ષાકાને ફરજ મુક્ત કરવાની વાલીઓમાં માંગ બગોદરા – બગોદરા પ્રાથમિક શાળામાં અમીબેન નામના શિક્ષિકાએ…
