સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા
રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા તંત્ર સામે ગ્રામજનોમાં રોષ નિયમિત સફાઇના અભાવે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને હાલાકી સુરેન્દ્રનગર – Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/piles-of-dirt-littered-the-road-near-the-old-bus-stand-in-sara-village-64137328283.html
ભાસ્કર બ્રેકિંગ:સુભાષ બ્રિજનો કેન્ટીલીવર ખરાબ સ્થિતિમાં છે, પાંચ મહિના પહેલાંના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ
સુભાષબ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટીલીવરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા 5 મહિના પહેલાં જ અપાયો હતો. જોકે તે સમયે મ્યુનિ. એ…
વધુ એજન્સીઓ દ્વારા તપાસ કરાશે , સુભાષબ્રિજને ફરી યથાવત કરવાના મુદ્દે બુધવાર પછી સ્થિતિ સ્પષ્ટ થશે
અમદાવાદ, સોમવાર,8 ડિસેમ્બર,2025 અમદાવાદના સુભાષબ્રિજને ૪ ડિસેમ્બરથી બ્રિજ નીચેના સ્પાનમાં તિરાડ પડવા તથા બ્રિજ ઉપરનો કેટલોક ભાગ બેસી જવાના કારણથી પાંચ દિવસ માટે તમામ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.કોર્પોરેશનની…
જોધપુરમાંથી ઝડપાયેલા 40 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શનની તપાસ ચાલુ:ડ્રગ્સ ફેક્ટરીમાંથી 6 પેડલરોને ઝડપી પાડ્યા, ઇન્ટરનેશનલ માફિયાની સંડોવણીની આશંકા
ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે જોધપુરમાં સંયુક્ત ઓપરેશન કરી 40 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જોધપુરના સોઈંત્રા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લઈ છ પેડલરોને ઝડપી લીધા છે. આ તમામની પૂછપરછ…
સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સારવાર હેઠળ
પ્રતીકાત્મક તસવીર Surat News: મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે ખેતરમાં પશુઓ માટે ઘાસચારાની કાપણી કરેલી રહેલા દંપતી પર મધમાખીના ઝુંડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં પતિનું ટૂંકી સારવાર બાદ મોત થયું…
ટ્રાફિક સિટીમાં તમારું સ્વાગત છે, DRONE વીડિયો:સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા
સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાઈ નહીં.…
આજ રોજ તારીખ 8 ડિસેમ્બરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી,
વિસ્તરણ અધિકારી શ્રી એ તાજપૂરી ગ્રુપ ગામ પંચાયત ની મુલાકાત દરમિયાન પંચાયત ભવન, આગણવાડી ,પ્રાથમિક શાળા ,આવાસ યોજના હેઠળ પાકા મકાનો, ગટર લાઈન નું નિરીક્ષણ કર્યું તેમજ ગામ વિકાસ માટે…
