માગસર મહિનાની વર્ષની સૌથી મોટી ચોથે ‘ઐઠોરા દાદા’ ના દર્શને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો.
આશરે 3 હજાર કરતા વધુ ભક્તોએ વિધિ વિધાન સાથે મંદિરમાં ‘ચોથની ઉજવણી’ કરી ધન્યતા અનુભવી. સંસ્થાની સુઆયોજિત વ્યવસ્થા અને સ્વયંસેવકોની મદદથી અત્યાર સુધીનો સૌથી વધુ અને રેકોર્ડ બ્રેક આશરે 30…
છાણસરામાં દલિત સમાજ ઓકસન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ફ્રેન્ડ ઇલેવન વિજેતા, રાધે ઇલેવન રનર્સ-અપ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે દલિત સમાજ દ્વારા આયોજિત ઓકસન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ – સિઝન 1 નું ભવ્ય આયોજન રવિવાર તા. 07-12-2025 ના રોજ કરવામાં આવ્યું હતું. સમાજમાં ભાઈચારાની…
કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા
ટ્રાફિકની અંધાધૂંધીને કારણે લોકોની મજા બગડી ટ્રાફિકનું નિયમન યોગ્ય નહીં હોવાની ફરિયાદો, ટ્રાફિક બ્રાંચના અધિકારીઓએ કહ્યું 400 માણસો તહેનાત હતા રાજકોટ: અટલ સરોવર પાસે આજે યોજાયેલા એર શોને લોકોએ મનભરીને…
શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને 127 મુ દેહદાન અને ચક્ષુદાન મળ્યું.
તા- 7-12-25 ના રોજ ઊંઝાના પટેલ અમૃતલાલ પરસોતમદાસનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય gનિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા,…
ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે:અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યાની ફાળવણી, સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને લાભ મળશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં…
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષા એ સમુહ લગ્ન નું આયોજન
માટે મિટીંગ તા.૦૭/૧૨/૨૫ ને રવિવારે રાખવામાં આવી હતી. જેમા સમાજ નું મંતવ્ય લેવા મા આવેલ.જાફરાબાદ તાલુકા મા પ્રથમ વખત સમુહ લગ્ન નુ આયોજન થય રહ્યુ છે,તો સમાજ ના તમામ ભીમબધુંઓ…
એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી!
ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી ચાર જ દિવસમાં દહેગામમાં ત્રણ લોકોના મોબાઈલ હેક કરીને ગુ્રપમાં મેસેજ મોકલ્યા સાયબર ક્રાઇમમાં ફરિયાદ, વોટસએપ ગુ્રપના સભ્યો માટે લાલબત્તી સમાન…
