આજે ઐઠોર ગામે શ્રી ગણપતી મંદિરે ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર લાડુના હોમ સાથે 20 મો પાટોત્સવ ઉજવાયો.
રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ ભવ્ય આયોજન રાખ્યુ હતુ. ભગવાન શંકર અને માં ઉમિયાના લાડલા સિંદૂરીયા ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને વર્ષે લાખો ભક્તો પધારતા હોય છે. માગસર સુદ…
🏆 સ્પેક્ટ્રમ હાઇસ્કુલ – હેન્ડબોલ અંડર-14 (Boys) 🏆
*ખેલ મહાકુંભ 3.0* અંતર્ગત જિલ્લાકક્ષાએ યોજાયેલી હેન્ડબોલ અંડર-14 કેટેગરીમાં *સ્પેક્ટ્રમ હાઇસ્કુલે ત્રીજો સ્થાન (3rd Rank)* પ્રાપ્ત કરી ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે. ટીમના ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્સાહ, કઠોર મહેનત…
🏆 ડીસન્ટ વિદ્યાલય – હેન્ડબોલ અંડર 17 (Boys)🏆
ડીસન્ટ વિદ્યાલયની અંડર-17 હેન્ડબોલ ટીમે *ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી *ચેમ્પિયન (1st Rank)* નો ગૌરવસભર ખિતાબ પોતાના નામે નોંધાવ્યો છે. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમ્યાન…
માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે વારાહી એપીએમસી ખાતે બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
પાટણ જિલ્લાના વારાહી એપીએમસી ખાતે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ભાઈ ઠાકોર એપીએમસી…
‘આગ લાગી ત્યારે બેબી પેટીમાં હતી’:લોબીમાં બહાર ધુમાડો હતો, બારીમાંથી કૂદી જીવ બચાવ્યો; ભાવનગરમાં આગની ઘટનામાં નજરે જોનારે શું કહ્યું?
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. કોમ્પલેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ…
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોથી ત્રસ્ત યુવકની આત્મહત્યા
Vejalpur Crime News : અમદાવાદ શહેરના વાસણામાં રહેતા અને શ્યામલ ચાર રસ્તા પાસે પાન સેન્ટર ધરાવતા 30 વર્ષીય યુવકે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા અને તેના મિત્રોના માનસિક ત્રાસથી કંટાળીને…
પધારો લોયાધામ……. પધારો લોયાધામ કલા અને સંસ્કૃતિનો ઉત્સવ
સૌરાષ્ટ્રનિ ધરા પર ભારતીય સંસ્કૃતિના મુલ્યોને ઉજાગર કરતુ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ : ૭ -૧૨- ૨૦૨૫ (રવિવાર) થી તારીખ ૩૧-૧૨-૨૦૨૫ (બુધવાર) સુધી લોયાધામને આંગણે આયોજન થઇ રહ્યુ છે. આ પ્રદર્શનમાં…
