વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 16માં ગુરુકુળ ચાર રસ્તાથી નેશનલ હાઇવે સુધી 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ રોડ ઉપર…
દક્ષિણ ગુજરાતમાં નવા મંત્રીમંડળનું ચિત્ર:5 મંત્રી યથાવત્, બેના પત્તા કપાયા, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા અને કનુ દેસાઈ રિપીટ
ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે અને આ વિસ્તરણમાં દક્ષિણ ગુજરાતને ફરીથી પાંચ મંત્રીઓનું પ્રતિનિધિત્વ મળ્યું છે. જોકે,…
ધ્રાંગધ્રાના ધોરીધારમાં યુવકની હત્યા મામલે ફરી મારામારી
ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો મૃતક યુવકના સ્વજનોના ટોળાએ આરોપીના પરિવાર પર છરી વડે હુલમો કરતા એકને ઈજા ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા Source permalink:…
રીલ-ફોટો ટ્રેન્ડ વચ્ચે ફેન્સી ફટાકડાની બજારમાં બોલબાલા:ટ્રેન, વોટરમેલન, મશરૂમ, કેન્ડી, સ્પ્રાઇટ અને ફ્રૂટી શંભુ હોટ ફેવરિટ, 30 રૂપિયાથી 15000 સુધીની 200 વેરાયટી
દિવાળીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના ફટાકડા બજારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે માત્ર ધ્વનિ પ્રદૂષણ ઘટાડતા ગ્રીન ફટાકડા જ નહીં, પરંતુ સોશિયલ…
સંશોધનને વેગ આપવા યુનિ.માં ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટની જોગવાઈ પ્રમાણે યુનિવર્સિટીમાં ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના કરી છે.જેનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટીમાં રિસર્ચને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી યુનિવર્સિટીમાં રિસર્ચને ધ્યાનમાં રાખીને રિસર્ચ…
નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ:ગાંધીનગર મહાત્મા મંદિરે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ…
લોટીયા ગામે રૂ. ૧.૬૦ કરોડના રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો — અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતની ચર્ચા, તપાસની માંગ ઉઠી
રાધનપુર તાલુકાના લોટીયા ગામે રૂ. એક કરોડ સાઠ લાખના ખર્ચે બનેલો આર.સી.સી. રોડ ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામજનો દ્વારા આ રોડના નિર્માણ અને તેની ગુણવત્તા અંગે ગંભીર…
