
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટની જોગવાઈ પ્રમાણે યુનિવર્સિટીમાં ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના કરી છે.જેનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટીમાં રિસર્ચને પ્રોત્સાહન આપવાનો છે.
અત્યાર સુધી યુનિવર્સિટીમાં રિસર્ચને ધ્યાનમાં રાખીને રિસર્ચ એન્ડ કન્સલન્ટસી સેલ કાર્યરત હતો.
