બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કન્ટેનર ટ્રકે એક બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇકની પાછળ બેઠેલાં આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.…

દશેરા નિમિત્તે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શસ્ત્રોની પૂજા કરાઈ

સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન જિલ્લાના ૨૬ પોલીસ મથકો પર વિધિપૂર્વક શસ્ત્રોની પૂજા કરી સુખાકારી માટે પ્રાર્થના કરી સુરેન્દ્રનગર – વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર…

આવતીકાલે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે:આજે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરાશે, કમલમમાં ભાજપ નેતાઓની ભીડ જામશે

ગઈકાલે 2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના…

થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીની ઓળખ થરાદના ભાપડી ગામના પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી તરીકે થઈ છે. તેની બોલેરો ગાડીમાંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો.ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં…

ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો

જિલ્લામાં ગત વર્ષે એક કરોડનો ધંધો આ વર્ષે ૪૫ લાખે માંડ પહોંચ્યો સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, લખતર, પાટડીમાં દિવસભર ઝરમર વરસાદ પડતા મીઠાઈ-ફરસાણની દુકાનોમાં લોકોની ભીડ ઓછી જોવા…

ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન:સુરતીઓએ 40 મિનિટ આતશબાજીનો નજારો માણ્યો, અમદાવાદ-રાજકોટમાં જય શ્રીરામના નારા સાથે પૂતળા દહન; વડોદરામાં વરસાદનું વિઘ્ન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ…

આજે વિજયા દશમી, ગાંધી જ્યંતી, લાલબહાદુર શાસ્ત્રી જ્યંતી નિમિત્તે ઊંઝા ભાજપ અગ્રણીઓએ  વિવિધ કાર્યક્રમો કર્યા.

આજે તા. 2 ઓક્ટોબરના રોજ ઊંઝા શહેર ખાતે લાલ બાહદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ, ગાંધીજીને સુતરની આંટીથી સન્માનિત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન ખાતે સફાઈ ખાદી ખરીદી જેવા કાર્યક્રમો યોજાયા.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!