Bhabhar : ભાભર તાલુકાના ખારા ગામે લોક મેળો ભરાયો. Bhabhar News

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ભાદરવા સુદ ચૌદસ ના દિવસે શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે મોટો મેળો ભરાયો હતો. જેમાં આજુબાજુ ગામ લોકો ઉમટી પડ્યા હતા. આ ઉજવણી લગભગ…

Santalpur : સાંતલપુર તાલુકામાં કોંગ્રેસનું જન અધિકાર અભિયાન. Santalpur News

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંતલપુર તાલુકામાં “જન અધિકાર” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા સ્તરના આગેવાનો સાથે મોટી…

Sidhpur : સિદ્ધપુર નગરપાલિકા ચૂંટણી નજીક – ગોલવાડ મહોલ્લામાં સફાઈ કર્મચારી વિના નાગરિકો પરેશાન. Sidhpur News

સિદ્ધપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક પ્રશ્નો ફરી ચચ્રામાં આવ્યા છે. વોર્ડ નં. 5ના ગોલવાડ મહોલ્લામાં છેલ્લા અનેક દિવસોથી સફાઈ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ગઈ છે. માહિતી મુજબ, 31 ઓગસ્ટ, 2025ના…

Rapar : રાપર ગેલીવાડીમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લીધું ગંભીર સ્વરૂપ. Rapar News

રાપર શહેરના ગેલીવાડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ છેલ્લા બે મહિનાથી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાધરદેવકી મંદિરવાળી શેરી પાસે આવેલા બે ગટર ચેમ્બરમાંથી સતત દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી…

Rapar : રાપર માલી સમાજ રાપર દ્વારા મહાન ક્રાંતિકારી સાવિત્રીબાઈ ફૂલે વિશ્વ શિક્ષક દિવસ નિમિત્તે માતા સાવિત્રીબાઈ ફૂલેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના જીવન વિશે જ્ઞાતિજનોને માહિતગાર કરાયા. Rapar News

ખરેખર તો શિક્ષણ માટે આપણે કંઈક કરી શકીએ જરૂરીયાત હોય એવા વિધાર્થીઓ ને આર્થીક મદદ કરી શકીએ તો સાવિત્રી બાઈ ફુલે ને આજે શિક્ષક દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે સમગ્ર…

Santalpur : સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં લમ્પી વાયરસનો કહેર  કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીરે તાકીદની કાર્યવાહી માટે રજૂઆત. Santalpur News

સાંતલપુર તાલુકાના સરહદી તેમજ અંતરીયાળ ગામોમાં લમ્પી વાયરસથી પશુઓના મોતની ઘટનાઓ સામે આવતા ચિંતા વ્યાપી રહી છે. બાવરડા, દાત્રાણા, મઢુત્રા સહિતના ગામોમાં અનેક પશુઓ મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિને લઈ…

Kachh : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ : તા. 5 સપ્ટેમ્બર 2025 ના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો. Kachh News

આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 04 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષક,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!