Category: દાત્રાણા

પાટણ જિલ્લાના સાંતલપુરમાં જળબંબાકાર, બરારા ગામ બેટમાં ફેરવાયું: તાલુકા પંચાયતના સદસ્ય જીવણભાઈ આહીર પહોચ્યા લોકો ની વહારે

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતાં ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને સમગ્ર…

બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ ની મજબૂત દાવેદારી, અશોકભાઈ બાબુભાઈ વિકાસના એજન્ડા સાથે મેદાનમાં

સાંતલપુર તાલુકાની બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસે અશોકભાઈ બાબુભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરતાં સ્થાનિક રાજકારણમાં ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારી જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો…

દાત્રાણા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મધ્યરાત્રે ગુંજ્યો ‘નંદઘેર આનંદ ભાયો’

દાત્રાણા ધમધમ્યું: કૃષ્ણ જન્મોત્સવે ભક્તિનો મહાસાગર ઊભો થયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને અલૌકિક ઉજવણી જોવા મળી હતી. સપ્તાહના…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે કોંગ્રેસ પક્ષના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોના કાર્યકરો અને આગેવાનો પાસેથી મળતા પ્રતિસાદના આધારે સંભવિત ઉમેદવારો અંગે…

દાત્રાણા ગામે ભાગવત સપ્તાહમાં પૂર્વ મંત્રી વાસણભાઈ આહીરની હાજરી, ભક્તિમય માહોલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો તથા કાછડ હેઠવાડીયા કોડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આજે ભક્તિ અને ઉમંગનો માહોલ છવાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ…

દાત્રાણામાં “રમશે આહીર, જીતશે આહીર” સૂત્ર સાથે ચોરાડ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન-૨ ભવ્ય રીતે સંપન્ન

દાત્રાણા ગામ ખાતે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત ચોરાડ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન-૨ સમાજની એકતા, સંગઠન અને ખેલભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. ત્રણ દિવસ…

સાંતલપુર–દાત્રાણા રોડ પર અધૂરું ડ્રાયવર્જન કામ, વાહનચાલકો માટે જોખમ વધ્યું

સાંતલપુરથી દાત્રાણા તરફ જતા મુખ્ય માર્ગ પર ચાલી રહેલું ડ્રાયવર્જનનું કામ તંત્રની બેદરકારીના કારણે અધૂરું અને કાચું છોડી દેવામાં આવ્યું છે. પરિણામે આ રસ્તો હાલ અકસ્માત માટે આમંત્રણ સમાન બની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!