આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇસબગુલ ભુસી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો ₹95,840ના મુદામાલ સાથે આરોપી ઝડપાયો
સિધ્ધપુર–ગાંગલાસણ રોડ ઉપર આવેલી આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી થયેલી ઇસબગુલ (ઘોડાજીરુ)ની ભુસી ચોરીના અનડિટેક્ટ ગુનાનો સિધ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસરની…
