Month: January 2026

UGCના જાતિગત ભેદભાવના નિયમ મામલે અમદાવાદીઓ સામ સામે, VIDEO:’આ નિયમ બેહદ જરૂરી છે, ખોટી ફરિયાદ થશે તો અમે ક્યાં જઈશું’

UGCના નવા નિયમોનો બે અઠવાડિયાથી સવર્ણો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર સ્થગિત કરતા સરકારને ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે. ચીફ…

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ચપરેડી (અટલનગર) ખાતે રૂ. ૧૯૦.૮૭ લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સંપન્ન

છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તા-29-01-2026 ના રોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ભુજ તાલુકાના ચપરેડી (અટલનગર) ગામે અંદાજે રૂ.૧૯૦.૮૭…

વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો 328 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સુંદરકાંડ મહા આરતી અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી ભાણ સાહેબનું જીવન ચરિત્ર જોઈએ…

દુદખા ગામમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણથી જનજીવન ઠપ્પ

વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા, ગ્રામજનોમાં ભારે રોષ દુદખા (તા. સમી, જી. પાટણ) ગામમાં જોગણી માતાના મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણને કારણે સમગ્ર ગામની જનજીવન…

ઊંઝા APMC દ્વારા દિવંગત કર્મચારીઓના પરિવારોને આર્થિક ટેકો આપી કરેલ પ્રસંસનીય અભિગમની ચોમેર પ્રશંસા.

​બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ, ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે અંતે PSI સામે ફરિયાદ:બી.કે. ગોસ્વામીના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ જિંદગી ટૂંકાવી, કરણીસેનાનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે 21મી તારીખે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પોલીસ કોન્સ્ટબેલના પરિવારજનોએ ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે.ગોસ્વામીના…

અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત

Ahmedabad Road Accident: સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક ગત સાંજે એક અકસ્માત સર્જાયો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવાનની મોપેડ અચાનક સ્લિપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!