UGCના નવા નિયમોનો બે અઠવાડિયાથી સવર્ણો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર સ્થગિત કરતા સરકારને ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે UGCના નવા નિયમો સ્પષ્ટ નથી અને તેના દુરુપયોગનો ખતરો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 માર્ચે થશે. આ વિવાદને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના પ્રતિભાવ જાણવા પ્રયાસો કર્યા હતા. જેમાં તેઓ સામ સામે આવી ગયા હતા. આ પ્રતિક્રિયાઓ જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો
