છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ, વિવાદ વચ્ચે ભાજપે સત્તા કબજે કરી
Chhota Udepur Taluka Panchayat Election: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ભારે હંગામેદાર અને વિવાદાસ્પદ રહી છે. પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા…
